Sentence

Set-4
Gujatati Conversation Gujarati Meaning English Conversation
તમારો આજનો કાર્યક્રમ શું છે ? Tamaaro aajano kaaryakram shun chhe ? What is your plan for the day ?
શું તમને આજે મળવા આવવું ફાવશે ? Shun tamane aaje malavaa aavavun faavashe ? Is it fine with you to meet today ?
શું તમે મારી સાથે આવશો ? Shu tame maari saathe aavasho ? Will you please come with me ?
તમે કેટલા વાગે આવશો ? Tame ketalaa vaage aavasho ? At what time you will come ?
શું તમે તૈયાર છો ? shu tame taiyaar chho? Are you ready ?
હું પુસ્તક વાંચતી નથી hun pustak vaanchatee nathee I don't read book
તે / તેણી મારી મિત્ર છે Te / teni maari mitra chhe He / She is my friend
હું તમને પ્રેમ કરું છું hun tamane prem karun chhun I love you
હું રજાઓમાં કાંતો સિમલા અથવા ગોવા ફરવા જઈશ hun rajaaomaan kaa to simalaa athavaa govaa pharavaa jaeesh I will either go to Shimla or Goa in holidays
શાબાશ ! વાહ વાહ ! shaabaash ! waah waah ! Great / Good Job ! Wow !