Gujatati Conversation |
Gujarati Meaning |
English Conversation |
શું મને તમારો ફોન નંબર / સરનામું કહેશો ? |
Shu mane tamaaro phone number / saranaamun kahesho ? |
Can you please let me know your phone number / address ? |
|
તમે કોણ બોલો ? |
Tame kon bolo ? |
Who is speaking ? |
|
તમારે કોનું કામ છે ? |
Tamare konu kaam chhe ? |
To whom you would like to meet ? |
|
તકલીફ બદલ માફ કરશો |
Takaleefa badala maafa karasho |
Sorry for the inconvenience |
|
શું તમારો ફલેટ ખાલી છે ? |
shu tamaaro flat khaalee chhe ? |
Is your flat vacant ? |
|
શું તમે મને આ સ્થળ વિશેની જાણકારી આપશો? |
shu tame mane aa sthal vishenee jaankaari aapasho? |
Will you please brief me about this place ? |
|
શું તમે મને મદદ કરશો ? |
Shu tame mane madada karasho ? |
Will you please help me ? |
|
હું તમારી શરત સ્વીકારું છું |
hun tamaaree sharat sveekaarun chhu |
I accept your challenge |
|
તમે મહેરબાની કરી થોડું ધીમું બોલશો ? |
tame maherbaani karee thodu dheemu bolsho ? |
Can you please speak little slowly ? |
|
આની કિંમત શું છે ? |
Aani kimmant shu chhe ? |
What is the cost of this ? |
|